કચ્છ: 1 સપ્ટેમ્બર
ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શ્રી ડો. નિમાબેન આચાર્ય એ આજે જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગઈકાલે સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ આજરોજ ભુજ અને માધાપર ખાતે આયોજિત “પારણા પ્રસંગ” માં સહભાગી બન્યા હતા.

આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.
© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki