કચ્છ : 9 ઓગસ્ટ
આપણી સંસ્થા તેરા તુજકો અર્પણ તથા સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત દ્વારા બી.એસ.એફ (BSF) બટાલિયન 18 મુંદ્રા રોડ ભુજ મધ્યે 1001 રાષ્ટ્રીય ધ્વજ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું, જે લખપત, નારાયણ સરોવર સમુદ્રિય સીમાના ગામો તથા BOP પર ધ્વજારોહણ કરવામાં આવશે.