ભુજ : 30 જુલાઈ
આજરોજ રાજેન્દ્રસિંહ ટી જાડેજા વિરોધપક્ષ નેતાશ્રી અંજાર નગરપાલિકા અને અંકલેશ્ર્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા આયોજિત અને અર્બન હેલ્થ સેન્ટર અંજાર ના સહયોગ થી વોર્ડ નંબર ૪ ના લોકો માટે કોરોના વેક્સિન ના બૂસ્ટર ડોઝ નો કેમ્પ યોજવા માં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર ૪ ના ટોટલ ૩૨૯ લોકો એ વેક્સિન નો ડોઝ લીધો હતો જેમાં ૨૮૬ લોકો એ કોવિડ સિલ્ડ અને ૪૩ લોકો એ કો વેક્સિન ના ડોઝ લીધા હતા આ કેમ્પ અંજાર શહેર વોર્ડ નંબર ૪ માં આવેલ અંકલેશ્ર્વર મહાદેવ મંદિર એકતા નગર ખાતે યોજાયેલ હતો અને આ કેમ્પ માં અંકલેશ્ર્વર મહાદેવ મંદિર ના પૂજારી શ્રી ધનગર ગુસાઇ તથા ગાયત્રી શક્તિપીઠ ના પૂજારી શ્રી નટવરભાઈ જોશી બને હાજર રહ્યા હતા અને અંકલેશ્ર્વર મહાદેવ મંદિર કમિટી ના પ્રમુખ ભરતભાઇ વી આહીર તથા મંદિર કમિટી ના સભ્યો શીવજીભાઈ કે આહીર , બલેશભાઈ પુરોહિત , મેહુલભાઈ એન જોશી , જયેશભાઇ ચંદાણી, શાંતિલાલભાઇ સોની , દિવ્યરાંજસિંહ જાડેજા , રોહિતભાઈ પ્રજાપતી , ભાવેશભાઈ પ્રજાપતી , રઘુવીરસિંહ જાડેજા, ભવરદાન ગઢવી વગેરે એ ખુબજ મહેનત કરેલ હતી જે સર્વે નો રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આભાર માનવા માં આવ્યો હતો