Trending Gujarat
ADVERTISEMENT
  • Home
  • રાજકારણ
    • All
    • Politics
    વ્યાજખોરોના વિષચક્રને નષ્ટ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ડ્રાઈવનું પણ આયોજન

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા બુક બ્રાઉઝર ની શુભ શરુઆત થઈ

    ગોધરા નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી નિવૃત્ત પેન્શનરો ને પેન્શન ન આપવાના કારણે પેન્શનરોની હાલત કથળાઈ

    દેશ-વિદેશમાં ગાયકી દ્વારા રાજ્યનું નામ રોશન કરનાર કલાકારોએ સંગીતયાત્રાના 50 વર્ષ પૂર્ણ કર્યા

    156 બેઠક સાથે ભાજપનો જીતનો,17 બેઠકો સાથે કોંગ્રેસનો હારનો રેકોર્ડ, જાણો કઈ બેઠક પર કોણ વિજેતા

    આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • રમત-ગમત
    • All
    • Mobile
    પાટણ ખાતે જિલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો

    ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સિદ્ધપુર તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2021 યોજાયો

    Trending Gujarat News

    ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

    વડોદરા ખાતે નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભારત vs SA 1લી ટેસ્ટ, 3 દિવસ: શમી પાંચ વિકેટ સાથે ચમક્યો

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • આણંદ
    • All
    • આંકલાવ
    • ઉમરેઠ
    • ખંભાત
    • તારાપુર
    • પેટલાદ
    • બોરસદ
    • સોજિત્રા
    મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

    આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

    મોબ લિંચિંગ  એટલે ટોળા દ્વારા હિંસા  રોકવા માટે પેટલાદ રૂલર પોલીસ દ્વારા  ભીડવાળી વિસ્તારમાં  સમજણ આપવામાં આવી

    ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

    આંકલાવ સીમમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

    ડભોઉ ગામે સરકાર વિવિધ યોજના હેઠળ વણકર સમાજના અંદાજિત પાંચ લાખ રૂપિયા ના ખર્ચે નવનિર્માણ પામનાર સ્મશાન ગૃહ ખાતમુર્હુત

    ડભોઉ ગામે સરકાર તરફથી ગામમાં કચરો એકત્ર કરવા માટે મળેલ ઇ-રીક્ષાનું લોકાર્પણ

  • ટૉપ ન્યૂઝ
    અરવલ્લીના રમાસ ખાતે શેઠ શ્રી એમ આર શાહ સરસ્વતી વિદ્યાલય શાળામાં સત્યનારાયણની કથાનું આયોજન

    સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ

    હીરાબાએ 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં

    PM મોદીના માતા હીરાબાની તબિયત નાજુક, યુએન મહેતામાં દાખલ

    ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત રીતે શસ્ત્રો, દારૂગોળો અને નાર્કોટિક્સ સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ

    શ્રદ્ધા હત્યા કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ

    દિલ્હીના મહેરૌલીમાં હચમચાવી દેતી હત્યાની ઘટના : લિવ-ઇન પાર્ટનર આફતાબ એ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા

    Trending Tags

    • Golden Globes
    • eSports
    • Fashion Week
  • બોલીવુડ
    ભારત રત્ન સ્વર કોકિલા લતાજીના અવસાન બાદ સાયલાના પટોળાના વેપારી શોકમગ્ન બન્યા 

No Result
View All Result

Home Trending Special

ગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

દીપાલી ગઢવીએ મીસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ પોતાના નામ કર્યો

admin by admin
December 31, 2021
in Trending Special, Mobile, ટૉપ ન્યૂઝ, બોલીવુડ, રમત-ગમત, રાજ્ય
0
Trending Gujarat News
220
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Telegram

Table of Contents

  • દિલ્હીઃ
    • તાજેતરમાં રાજધાની દિલ્હીમાં આયોજિત નેશનલ સ્પર્ધા મિસીસ ઈન્ડિયા વન ઈન અ મિલિયનમાં ભાગ લઈને મૂળ માંડવી તાલુકાના મોટા લાયજાની વતની અને હાલે અબડાસાના મોટા કરોડિયા ગામની પુત્રવધૂ દીપાલી ગઢવીએ મીસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ પોતાના નામ કરી ગુજરાત નું ગૌરવ વધાર્યુ છે.ટીસ્કા મિસીસ ઈન્ડિયા દેશમાં ખૂબ જ જાણીતું પ્લેટફોર્મ છે, જે છેલ્લા ૫ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરતું આવ્યું છે અને હંમેશા દેશની મહીલા ને સશક્તિકરણ માટે ના કાર્યક્રમો ને પ્રોત્સાહન આપી ને મહિલાઓ ને આગળ ધપાવવા માટે બળ પૂરું પાડતું આવ્યું છે.
    • આ સ્પર્ધા ના વર્ષ 2021 ના વિજેતા દિપાલી ગઢવી ની પરવરીશ કચ્છ ના નાનકડા ગામમાં થઈ હોવા છતાં નાનપણથી જ તેઓ ખુબ જ આગવુ વ્યક્તિત્વ ધરાવે છે, વ્યવહાર કુશળતા તથા આધુનિક વિચારધારા એના હકારાત્મક સ્વભાવની વિશેષતા તેમનાં માં નાનપણથી જ રહેલી છે, ભણવાની ધગશ તથા આગળ વધવાના તીવ્ર મનોબળથી તેમણે આ વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.
    • તેઓ Mba ફાઇનસ નો અભ્યાસ કરેલો છે એને તેની સાથે તેઓ પોતાના પતિ માનશી ગઢવી સાથે મળીને ગ્રોથ ક્ચર વેન્ચર્સ નામે કમ્પનીનું સંચાલક ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. આ સાથે તેઓ સામાજિક કાર્યો માં પણ રૂચિ પણ ધરાવે છે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભામાં ગુજરાતના અધ્યક્ષ પદ હેઠળ તેઓ સમાજ ની મહિલાઓ ના સશક્તિકરણ માટે ના સામાજિક કાર્યો કરી રહ્યાં છે. સમાજની દિકરીઓને ભણાવીને પગભર કરવી એ તેમના જીવન નો મુખ્ય ધ્યેય છે. અત્યારે ૫૦થી વધુ દિકરીઓને તેઓ ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી રહ્યા છે. મિસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ મેળવીને દિપાલી ગઢવીએ નેશનલ લેવલ પ૨ ગુજરાત નું તથા સમાજ નું નામ રોશન કર્યું છે.
    • આપને જણાવી દઈએ કે દિલ્હી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દિપાલી ગઢવી જે જેઓ મૂળ કચ્છ,ગુજરાત ના વતની છે અને તેઓ હાલમાં મુંબઈ સ્થાઈ થયા છે, જેમણે દિલ્હી મા ખાતે યજાયેલા મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન સ્પર્ધા માં મિસિસ ઇન્ડિયા સેન્ટ્રલ 2021 નો ખીતાબ જીતી ને ગુજરાત નું નામ રોશન કર્યું છે,આ સ્પર્ધા દિલ્હી ની તાજ હોટલ માં યોજાય હતી, જેમાં દેશમાંથી 90 મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં મૂળ ગુજરાત રાજ્ય માંથી 3 મહિલાઓ સોર્ટલિસ્ટડ થઈ હતી.
    • આ સ્પર્ધા 21ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી દિલ્હી ની તાજ હોટલ મા યોજાય હતી જેમાં ઓરીઈન્ટેશન એન્ડ ઈન્ટ્રોડક્શન રાઉંડ, બ્યુટી વીથ બ્રેઈન રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, રેમ્પ વોક(બેસ્ટ વોક) રાઉન્ડ, એથનિક રાઉન્ડ, તથા ગ્રાન્ડ ફીનાલે મા પ્રશ્નોત્તરનો રાઉન્ડ હોય છે અગાવ ગુજરાત માંથી કોઈ મહિલા ને આ સન્માન પ્રાપ્ત થઈ વિજેતા બનેલ નથી દિપાલી ગઢવી પ્રથમ ગુજરાતી મહીલા તરીકે આ ખીતાબ જિતનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કરી ગુજરાતીઓ નું રાષ્ટ્રીય સ્તરે સન્માન વધારતી પ્રથમ મહિલા બની છે.
    • કોમ્પીટીશન માં જાવા ની પ્રેરણા ક્યાંથી મળી? તે વિશે દિપાલી ગઢવી એ ટ્રેન્ડિંગગુજરાત ને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે બચપન થી સપનું હતું, અખિલ ભારતીય ચારણ ગઢવી- મહિલા મહા સભા માં જોડાયા પછી સમાજ ની બહેનો માટે આ સ્પર્ધા માં જોડાવાઈ ને સમગ્ર સમાજ ની બહેનો ને કીપ્રેઝેન્ટ કરવા ની તથા આ વણ ખેડાયેલા ક્ષેત્રમાં આવનાર પેઢી માટે દરવાજા ખુલ્લા પાડવાની તીવ્ર ઈચ્છા થી પ્રેરિત થઈને આ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને એ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા થકી જીત મેળવી ને આ ખીતાબ ગુજરાત ની મહિલાઓ ને સમર્પિત કરું છું.
    • તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે તેઓ છેલ્લા એક વર્ષ થી તૈયારીઓ કરી રહ્યા હતા અને તેને માટે દૈનિક જવાબદારી ઓ સાથે ધર પરીવાર , બાળકો, વ્યવસાય ને સંભાળવા ની સાથે સેલ્ફ ડેવલપમેન્ટ મેન્ટલી એન્ડ ફીઝીકલી તૈયારીઓ, ટાઈમ મેનેજમેન્ટ, તથા વર્તમાનમાં ચાલતી કોરોના મહામારી ને કારણે દેશ માં લાગુ પડેલા નિયંત્રણો વચ્ચે ઘરમાં જ રહીને ફીટનેસ તથા સુડોળ બોડી જાળવવું અને તેની સાથે રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધા માટે યોગ્ય તૈયારીઓ કરવી એ મોટો પડકાર હતો તે તમામ વચ્ચે મક્કમ મનોબળથી કરેલ પ્રયત્ન માં પરિણામ ધાર્યા મુજબ નું મળ્યું તેનો વિશેષ આનંદ છે.

દિલ્હીઃ

તાજેતરમાં રાજધાની દિલ્હીમાં આયોજિત નેશનલ સ્પર્ધા મિસીસ ઈન્ડિયા વન ઈન અ મિલિયનમાં ભાગ લઈને મૂળ માંડવી તાલુકાના મોટા લાયજાની વતની અને હાલે અબડાસાના મોટા કરોડિયા ગામની પુત્રવધૂ દીપાલી ગઢવીએ મીસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ પોતાના નામ કરી ગુજરાત નું ગૌરવ વધાર્યુ છે.ટીસ્કા મિસીસ ઈન્ડિયા દેશમાં ખૂબ જ જાણીતું પ્લેટફોર્મ છે, જે છેલ્લા ૫ વર્ષથી રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરતું આવ્યું છે અને હંમેશા દેશની મહીલા ને સશક્તિકરણ માટે ના કાર્યક્રમો ને પ્રોત્સાહન આપી ને મહિલાઓ ને આગળ ધપાવવા માટે બળ પૂરું પાડતું આવ્યું છે.

Trending Gujarat News

આ સ્પર્ધા ના વર્ષ 2021 ના વિજેતા દિપાલી ગઢવી ની પરવરીશ કચ્છ ના નાનકડા ગામમાં થઈ હોવા છતાં નાનપણથી જ તેઓ ખુબ જ આગવુ વ્યક્તિત્વ ધરાવે છે, વ્યવહાર કુશળતા તથા આધુનિક વિચારધારા એના હકારાત્મક સ્વભાવની વિશેષતા તેમનાં માં નાનપણથી જ રહેલી છે, ભણવાની ધગશ તથા આગળ વધવાના તીવ્ર મનોબળથી તેમણે આ વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

તેઓ Mba ફાઇનસ નો અભ્યાસ કરેલો છે એને તેની સાથે તેઓ પોતાના પતિ માનશી ગઢવી સાથે મળીને ગ્રોથ ક્ચર વેન્ચર્સ નામે કમ્પનીનું સંચાલક ડિરેક્ટરનું પદ નિભાવી રહ્યા છે. આ સાથે તેઓ સામાજિક કાર્યો માં પણ રૂચિ પણ ધરાવે છે, અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભામાં ગુજરાતના અધ્યક્ષ પદ હેઠળ તેઓ સમાજ ની મહિલાઓ ના સશક્તિકરણ માટે ના સામાજિક કાર્યો કરી રહ્યાં છે. સમાજની દિકરીઓને ભણાવીને પગભર કરવી એ તેમના જીવન નો મુખ્ય ધ્યેય છે. અત્યારે ૫૦થી વધુ દિકરીઓને તેઓ ઈંગ્લીશ મીડિયમમાં ભણાવી રહ્યા છે. મિસીસ ઈન્ડિયા સેન્ટ્રલનો ખીતાબ મેળવીને દિપાલી ગઢવીએ નેશનલ લેવલ પ૨ ગુજરાત નું તથા સમાજ નું નામ રોશન કર્યું છે.

આપને જણાવી દઈએ કે દિલ્હી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દિપાલી ગઢવી જે જેઓ મૂળ કચ્છ,ગુજરાત ના વતની છે અને તેઓ હાલમાં મુંબઈ સ્થાઈ થયા છે, જેમણે દિલ્હી મા ખાતે યજાયેલા મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન સ્પર્ધા માં મિસિસ ઇન્ડિયા સેન્ટ્રલ 2021 નો ખીતાબ જીતી ને ગુજરાત નું નામ રોશન કર્યું છે,આ સ્પર્ધા દિલ્હી ની તાજ હોટલ માં યોજાય હતી, જેમાં દેશમાંથી 90 મહિલાઓ એ ભાગ લીધો હતો જેમાં મૂળ ગુજરાત રાજ્ય માંથી 3 મહિલાઓ સોર્ટલિસ્ટડ થઈ હતી.

આ સ્પર્ધા 21ડિસેમ્બર થી 24 ડિસેમ્બર સુધી દિલ્હી ની તાજ હોટલ મા યોજાય હતી જેમાં ઓરીઈન્ટેશન એન્ડ ઈન્ટ્રોડક્શન રાઉંડ, બ્યુટી વીથ બ્રેઈન રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, રેમ્પ વોક(બેસ્ટ વોક) રાઉન્ડ, એથનિક રાઉન્ડ, તથા ગ્રાન્ડ ફીનાલે મા પ્રશ્નોત્તરનો રાઉન્ડ હોય છે અગાવ ગુજરાત માંથી કોઈ મહિલા ને આ સન્માન પ્રાપ્ત થઈ વિજેતા બનેલ નથી દિપાલી ગઢવી પ્રથમ ગુજરાતી મહીલા તરીકે આ ખીતાબ જિતનાર પ્રથમ ગુજરાતી મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કરી ગુજરાતીઓ નું રાષ્ટ્રીય સ્તરે સન્માન વધારતી પ્રથમ મહિલા બની છે.

Trending Gujarat News

કોમ્પીટીશન માં જાવા ની પ્રેરણા ક્યાંથી મળી? તે વિશે દિપાલી ગઢવી એ ટ્રેન્ડિંગગુજરાત ને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે બચપન થી સપનું હતું, અખિલ ભારતીય ચારણ ગઢવી- મહિલા મહા સભા માં જોડાયા પછી સમાજ ની બહેનો માટે આ સ્પર્ધા માં જોડાવાઈ ને સમગ્ર સમાજ ની બહેનો ને કીપ્રેઝેન્ટ કરવા ની તથા આ વણ ખેડાયેલા ક્ષેત્રમાં આવનાર પેઢી માટે દરવાજા ખુલ્લા પાડવાની તીવ્ર ઈચ્છા થી પ્રેરિત થઈને આ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને એ વિશ્વાસ અને સાચી શ્રદ્ધા થકી જીત મેળવી ને આ ખીતાબ ગુજરાત ની મહિલાઓ ને સમર્પિત કરું છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધા માટે તેઓ છેલ્લા એક વર્ષ થી તૈયારીઓ કરી રહ્યા હતા અને તેને માટે દૈનિક જવાબદારી ઓ સાથે ધર પરીવાર , બાળકો, વ્યવસાય ને સંભાળવા ની સાથે સેલ્ફ ડેવલપમેન્ટ મેન્ટલી એન્ડ ફીઝીકલી તૈયારીઓ, ટાઈમ મેનેજમેન્ટ, તથા વર્તમાનમાં ચાલતી કોરોના મહામારી ને કારણે દેશ માં લાગુ પડેલા નિયંત્રણો વચ્ચે ઘરમાં જ રહીને ફીટનેસ તથા સુડોળ બોડી જાળવવું અને તેની સાથે રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધા માટે યોગ્ય તૈયારીઓ કરવી એ મોટો પડકાર હતો તે તમામ વચ્ચે મક્કમ મનોબળથી કરેલ પ્રયત્ન માં પરિણામ ધાર્યા મુજબ નું મળ્યું તેનો વિશેષ આનંદ છે.

Related

Tags: Fashion Weekmiss indiamodeling
Previous Post

સોસીયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિને મિત્ર બનવવા પડ્યા ભારે! ૨૮.૪૫ લાખ નો લાગ્યો ચૂનો…

Next Post

ગરીબોના હકના અનાજને સગે વગે કરવાનું ચલતું હતું કૌભાંડ… જાણો કેવી રીતે પકડાયું…

admin

ગરીબોના હકના અનાજને સગે વગે કરવાનું ચલતું હતું કૌભાંડ... જાણો કેવી રીતે પકડાયું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 23.8k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
હળવદના નિર્દોષ યુવાનને બેભાન બની જાય ત્યાં સુધી માર મારનાર  આરોપીઓ પોલીસ ગિરફતમાં

February 24, 2022
દારૂના ધંધાર્થીઓ પણ તૂટી પડતી હળવદ પોલીસ

July 29, 2022
હળવદના મહર્ષિ ગુરુકુળના વિધ્યાર્થીનો 12 સાયન્સના પરિણામમાં  રાજ્યમાં બીજો ક્રમે 95 PR

May 13, 2022
હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રીમાં આજે ગુજરાતી અર્બન મુવીના કલાકારો આવશે

October 1, 2022
ધારાસભ્ય નૌશાદ સોલંકીની આંદોલનની ચિમકીથી સરકાર જુકી

2
અ..રે..રે..   કોરોનાનો દર્દી ભાગ્યો!, બોલો……..

1
પંચમહાલ જિલ્લામાં15 થી 18 વર્ષનાં તરૂણોને વેક્સિનેશનનો પ્રારંભ…

વાહ…. સલામ છે આ સેવાભાવીને કે જેઓ મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે…!

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

March 23, 2023
બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

March 23, 2023
મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

March 23, 2023
ભોયકામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાય માટે ગ્રામજનોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

Recent News

આજે આપણે ઍવા સમયમાં જીવી રહ્યા છીઍ કે આપણા જીવનનું સધળ મુલ્યાંકન આપણા આર્થિક વ્યવહારો પરથી થાય છે. તમારી સામાજીક કે વૈચારિક સ્થિતિની કોઈ નોંધ લેતું નથી.

Useful Links

  • Home
  • About Us
  • Privacy Policy

Follow Us

Browse by Category

  • Gir Somnath
  • Mobile
  • Morbi
  • Politics
  • Sabarkatha
  • Surat
  • Trending Special
  • અંબાજી
  • આંકલાવ
  • આણંદ
  • આસ્થા
  • ઉમરેઠ
  • કચ્છ
  • કાલોલ
  • કોરોના
  • ક્ચ્છ
  • ક્રાઈમ
  • ખંભાત
  • ખેડુત
  • ગોધરા
  • ચરોતર
  • છોટાઉદેપુર
  • જુનાગઢ
  • ટૉપ ન્યૂઝ
  • તારાપુર
  • દુનિયા
  • નડીયાદ
  • નર્મદા
  • પંચમહાલ જીલ્લો
  • પાટણ
  • પેટલાદ
  • પોરબંદર
  • પ્રસાશન
  • બોરસદ
  • બોલીવુડ
  • ભાવનગર
  • મહીસાગર
  • મહેસાણા
  • મેહસાણા
  • રમત-ગમત
  • રાજકારણ
  • રાજ્ય
  • વેરાવળ
  • શિક્ષણ
  • સુરેન્દ્રનગર
  • સોજિત્રા

Recent News

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામે લોખંડ ભરીને આવતું ટ્રેક્ટર પલટી મારતા બે લોકોના કમ કમાટી ભર્યા મોત

March 23, 2023
બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

બનાસકાંઠા જિલ્લાના થરાદ લોરવાડા ગામે ટાવરની કામગીરી અટકાવવા ની માગ

March 23, 2023
મીઠું પકવતા છેવાડાના માનવી અગરિયાની વેદના….

આંકલાવ તાલુકામાં સરકારી નિયમોને નેવે મૂકીને ચાલતા ઈંટોના ભઠ્ઠાને સીલ કરાયા

March 23, 2023
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Copyright Treading Gujarat : Design by : Nilesh Solanki