આણંદ : 13 ઓક્ટોબર
આગામી 17 થી 19 ઓકટોમ્બર ના રોજ ગુજરાત ગૌરવ યાત્રા આણંદ જિલ્લામાં પધારનાર છે જે અંતર્ગત આંકલાવ વિધાનસભાના હોદ્દેદારો સાથેની બેઠક યોજવામાં આવી
આ બેઠકમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આંકલાવ તાલુકા પ્રમુખ શ્રી નિરુભા રણા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, પ્રવાસી કાર્યકર્તા શ્રી કાનસિંગસિંહ ચૌહાણ, વિસ્તારક શ્રી પદ્યયુમાનસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : અરવિંદસિંહ પઢિયાર આકલાવ