મોરબી: 1 ઓકટોબર
માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે હળવદમા તમામ સોસાયટીઅોમા ગરબા ગાઇ ઉજવણી કરવામા આવી રહ્યીસે ત્યારે હળવદમા આવેલ મહર્ષિ ગુરુકુળ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામા આવી જેમા 3500 જેટલા વિધ્યાર્થીઅો અે ભાગ લીધો અેક સાથે આટલા વિધ્યાર્થીઅો અેક સાથે ગરબે ઘુમી રેકોર્ડ સર્જાયો ગુરુકુળના વિધ્યાર્થીઅો તેમજ શિક્ષકોઅે અગાઉ તૈયારી કરી ટ્રેડીસન ડ્રેશ સાથે વિધ્યાર્થીનીઅો અે પ્રફોમંસ આપી ગરબાની રમઝટ બોલાવી હતી ગુરુકુળના kg થી pg સુધીના વિધ્યાર્થીઅો અે ભાગ લીધો હતો