કારગિલ વિજય દિવસ 2023 : PM મોદી, નેતાઓએ ‘ભારતના બહાદુરો’ને શ્રદ્ધાંજલિ આપી…

કારગિલ વિજય દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. PM મોદીએ ટ્વિટર પર કહ્યું, “કારગિલ વિજય દિવસ ભારતના તે અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે.” 24 મી કારગિલ વિજય દિવસ પર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા … Continue reading કારગિલ વિજય દિવસ 2023 : PM મોદી, નેતાઓએ ‘ભારતના બહાદુરો’ને શ્રદ્ધાંજલિ આપી…