ખાત્રજ:
અમુલ ના ૭૫ માં સ્થાપના વર્ષ ની ઉજવણી નિમિત્તે ખાત્રજ મુકામે મહેમદાવાદ વિસ્તાર માટે ના પશુપાલકોને વેટરનરી ની સારી સગવડ મળે તે માટે વેટરનરી સેન્ટરનુ અમુલ ના ચેરમેન રામસિંહ પરમાર ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વેટરનરી સેન્ટરનુ અમુલ ના ચેરમેન રામસિંહ પરમાર ના હસ્તે ઉદ્ઘાટન
આ પ્રસંગે અમુલ ના બોર્ડ ઓફ ડીરેક્ટર કાન્તિભાઈ સોઢા(MLA આણંદ), વિપુલભાઈ પટેલ (રંગાઈપુરા) ઘેલાભાઈ તથા જુવાનસિંહ ચૌહાણ તથા અમુલ ડેરીના એમ.ડી.અમીત વ્યાસ સાથે અમુલ ડેરીમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટર તથા સેન્ટર ની આજુબાજુ ના દુધ મંડળીના ચેરમેન તથા સેક્રેટરી મોટી સંખ્યામાં હાજર રહ્યા.