28 ડિસેમ્બર 2021 મંગળવારના રોજ ગુજરાત રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ

રાજ્યમાં કોરોનાના કેસ 400 નજીક પોહચ્યા
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ
સુરતમાં 52 કેસ નોંધાયા
રાજકોટમાં 35 કેસ
વડોદરામાં 34 કેસ
આણંદમાં 12 કેસ
છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓ સારવાર બાદ સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1420
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,29,467
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,422
રાજ્યમાં ઓમિક્રોન નવા 5 કેસ