Home આણંદ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઓડ નગરપાલિકા ખાતે વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઓડ નગરપાલિકા ખાતે વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

99
0

ઉમરેઠ વિધાનસભા વિસ્તાર

આજરોજ તારીખ: ૨૮-૧૨-૨૦૨૧ ના રોજ ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ઓડ નગરપાલિકા ખાતે વિવિધ વિસ્તારના વિકાસના કામોના(આશરે ૧.૨૦ કરોડના) લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

 

નગરપાલિકા વિસ્તારમાં રસ્તા, પાણીની ટાંકી જેવા વિકાસના કામોનાં લોકાર્પણ થયાં. આ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ પટેલ, ઉમરેઠના માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ મીનાબેન તળપદા, ઉપપ્રમુખ ગોપાલ રાવલજી, ઓડ શહેર પ્રમુખ ભરતભાઇ પટેલ, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલર મિત્રો, ચીફ ઓફિસર શ્રી,તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Previous articleગોધરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી
Next articleપ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here