રાજ્યમાં કોરોનાના કેસ 500ને પાર
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 548 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 265 કેસ
સુરતમાં 72 કેસ નોંધાયા
વડોદરામાં 34 કેસ
આણંદમાં 23 કેસ
ખેડામાં 21
રાજકોટમાં 20
કચ્છમાં 13
છેલ્લા 24 કલાકમાં 65 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1902
રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,30,015
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,487
રાજ્યમાં ઓમિક્રોન નવા 19 કેસ
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 97 કેસ